Description
શું તમને અંગ્રેજી બોલવામાં તકલીફ પડે છે ? શું તમે અંગ્રેજી સમજી શકો છો પણ બોલી શકતા નથી ? શું તમે અંગ્રેજી ન બોલવાના કારણે આગળ વધી શકતા નથી ? શું તમે સરકારી નોકરી કરો છો પણ નબળા અંગ્રેજી ને કારણે પ્રમોશન નથી મળતું ? નોકરી કરો છો પણ અંગ્રેજીમાં superior સાથે વાતચીત નથી કરી શકતા ?
આ બધી સમસ્યાઓ નું નિરાકરણ અમારું આ પુસ્તક છે. ગુજરાતી સમજૂતી અને સરળ સમજૂતી સાથેનું આ પુસ્તક તમને કડકડાટ અંગ્રેજી બોલવામાં અચૂક મદદ કરશે. રોજ બરોજ અંગ્રેજી માં વાતચીત કરવા માટે જે જે જરૂરી છે તે બધુ જ તમને આ પુસ્તકમાં મળી જશે. આ પુસ્તક ખાસ ગુજરાતીઓ માટે જ તૈયાર કરવામાં આવેલ છે.
Vasava amrutbhai babubhai
Good
Ram bapodara
Good
Rajendra Kumar Raval
Best
Jagdishbhai Chandu bhai Talpada
Good