હું અને અંગ્રેG

(4 customer reviews)
 • રોજબરોજ અંગ્રેજી બોલવા માટે  Vocabulary (કક્કા પ્રમાણે)
 • રોજબરોજ અંગ્રેજી બોલવા માટે  Vocabulary (a,b,c મુજબ)
 • રોજબરોજ ની વાતચીત માટે ઉપયોગી વાક્યો  (1500 ગુજરાતી વાક્યો English અનુવાદ સાથે)
 • સંપૂર્ણ GRAMMAR (ગુજરાતી સમજૂતી સાથે)
 • TENSES with exercises and its answers
 •  75 MP3 (રોજબરોજની વાતચીત) + તેની PDF
 •  Short notes with pictures
 • પ્રશ્નો અને જવાબો ( English અનુવાદ સાથે )
 • Verb forms (Present / Past / Past Participle)

Description

શું તમને અંગ્રેજી બોલવામાં તકલીફ પડે છે ? શું તમે અંગ્રેજી સમજી શકો છો પણ બોલી શકતા નથી ? શું તમે અંગ્રેજી ન બોલવાના કારણે આગળ વધી શકતા નથી ? શું તમે સરકારી નોકરી કરો છો પણ નબળા અંગ્રેજી ને કારણે પ્રમોશન નથી મળતું ? નોકરી કરો છો પણ અંગ્રેજીમાં superior સાથે વાતચીત નથી કરી શકતા ?

આ બધી સમસ્યાઓ નું નિરાકરણ અમારું આ પુસ્તક છે. ગુજરાતી સમજૂતી અને સરળ સમજૂતી સાથેનું આ પુસ્તક તમને કડકડાટ અંગ્રેજી બોલવામાં અચૂક મદદ કરશે.  રોજ બરોજ અંગ્રેજી માં વાતચીત કરવા માટે જે જે જરૂરી છે તે બધુ જ તમને આ પુસ્તકમાં મળી જશે. આ પુસ્તક ખાસ ગુજરાતીઓ માટે જ તૈયાર કરવામાં આવેલ છે.

4 reviews for હું અને અંગ્રેG

 1. 5 out of 5

  Vasava amrutbhai babubhai

  Good

 2. 5 out of 5

  Ram bapodara

  Good

 3. 5 out of 5

  Rajendra Kumar Raval

  Best

 4. 3 out of 5

  Jagdishbhai Chandu bhai Talpada

  Good

Add a review

Your email address will not be published. Required fields are marked *